News & Events

શિક્ષકદિન ઉજવણી, શાંતાબા વિદ્યાલય – કુકેરી

દરેક શાળામાં નિયમિત રીતે ઉજવાતા તહેવારોમાં શિક્ષકદિન એક એવો તહેવાર છે કે જેમાં બાળકોને આગળ પડતી ભૂમિકા ભજવવાનો મોકો મળે છે. વધુમાં આ એક દિવસે તેમને પૂરતી  સ્વતંત્રતા મળે છે. આ વખતે થોડા દિવસ પૂર્વે  આ દિવસની ઉજવણી અને ભાગ લેવા માટે બાળકો સાથે મિટિંગ રાખી હતી. બીજી બધી વ્યવસ્થા તો થઈ ગઈ પણ શિક્ષકદિનમાં  ભાગ લેવા માટે  76 વિદ્યાર્થીઓએ નામ નોંધાવ્યા. જેમાથી 8 વિદ્યાર્થીઓએ નોન-ટીચિંગ સ્ટાફ માટે પસંદગી કરી હતી. બાકીના 68 વિદ્યાર્થીઓએ શિક્ષક Read more…