Celebration
શિક્ષકદિન ઉજવણી, શાંતાબા વિદ્યાલય – કુકેરી
દરેક શાળામાં નિયમિત રીતે ઉજવાતા તહેવારોમાં શિક્ષકદિન એક એવો તહેવાર છે કે જેમાં બાળકોને આગળ પડતી ભૂમિકા ભજવવાનો મોકો મળે છે. વધુમાં આ એક દિવસે તેમને પૂરતી સ્વતંત્રતા મળે છે. આ વખતે થોડા દિવસ પૂર્વે આ દિવસની ઉજવણી અને ભાગ લેવા માટે બાળકો સાથે મિટિંગ રાખી હતી. બીજી બધી વ્યવસ્થા Read more…